Gujarat/ સુરત માસ્ક નહીં પહેરનાર સામે લાલ આંખ, મનપા દ્વારા માસ્ક વગરના લોકોને દંડીત, વિવિધ ઝોનમાં મનપાની ટીમની કાર્યવાહી, ગઈકાલે 208 લોકોને માસ્ક વગર કરાયા દંડીત, 208 લોકો પાસેથી 2,08,000નો દંડ વસૂલાયો , મનપાની નિયમોનું પાલન કરાવવા મથામણ

Breaking News