રખડતા શ્વાન/ સુરત: રખડતા શ્વાને બાળકીને બચકા ભર્યા, ઈટ વાળા ચાલ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, મહોલ્લામાં રમતી બાળકીને શ્વાન કરડયું, અન્ય બે બાળકોને પણ શ્વાને બચકાં ભર્યા, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા, રહીશોનો આક્ષેપ મનપા દ્વારા કોઈ કાર્યવાહી નહી

Breaking News