હડતાળ/ સુરત લક્ષ્મી ડાયમંડના કારીગરો ઉતર્યા હડતાળ પર 500 જેટલા કારીગરો દ્વારા હડતાળ છેલ્લા 5 મહિના પગાર વધારાની કરાતી હતી માંગ મદીનું બહાનું કાઢી પગાર વધારો નહીં આપતા હડતાળ માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે

Breaking News