Breaking News/ સુરત લાજપોર જેલના કેદીઓની પેઇન્ટિંગનું એક્ઝિબિશન, જેલના બંદીવાનો દ્વારા રચિત પેઇન્ટિંગનું એક્ઝિબિશન યોજાયુ, એક્ઝિબિશનનું ઇનોગ્રેશન ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી કરશે, વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે એક્ઝિબિશન યોજાયુ, કેદીઓએ બનાવેલ પેઇન્ટિંગનુ વેચાણ પણ થશે, પેઇન્ટિંગની પૈસા કેદીના પરિવાર તેમન કેદી વેલ્ફેર ભંડોળમાં અપાશે, 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી એક્ઝિબિશન યોજાશે  

Breaking News
Breaking News