ખંડણીની ધમકી/ સુરત: વરાછાના વેપારીને મળી મારી નાખવાની ઘમકી આરોપીએ વોટ્સઅપ કોલ કરી માંગી ખંડણી બિસ્નોઇ ગ્રુપના સુખા સોપુ હોવાની આપી ઓળખ ગભરાયેલા વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ મોબાઈલ નંબરના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી આરોપીએ ફોન કરી વેપારી પાસે માંગી 5 લાખની ખંડણી રકમ નહિ મળે તો જાનથી મારી નાખવાની ઘમકી આપી

Breaking News