Gujarat/ સુરત વરાછા વિસ્તારમાં આજે પાણી પુરવઠો બંધ, કરંજ, ફુલપાડા, નાના વરાછા, કાપોદ્રા વિસ્તારને અસર, 5 લાખ કરતા વધુ લોકોને આજે નહીં મળે પાણી, ભૂગર્ભ ટાંકી સહિત મરામતની કામગીરીથી પાણી બંધ, આજે પાણી નહીં મળતા લોકોને હાલાકી વધશે પાણીનો કરકસરથી ઉપયોગ માટે પાલિકાની અપીલ

Breaking News