સુરત એપીએમસી/ સુરત APMCની આજે યોજાશે બોર્ડ મિટિંગ બોર્ડ મિટિંગમાં નક્કી કરશે પ્રમુખ ઉપપ્રમુખ APMCનાં પ્રમુખ માટે સંદીપ દેસાઈ પ્રબળ દાવેદાર ચોર્યાસી ધારાસભ્ય છે સંદીપ દેસાઇ ઉપપ્રમુખની રેસમાં ત્રણ જણા રેસમાં રાજેન્દ્ર પટેલ, અમરીશ પટેલ, હર્ષદ પટેલનું નામ ચર્ચામાં 2500 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે સુરત APMC ભાજપ પ્રેરિત પેનલ હોવાથી ભાજપ મેન્ડેટ આપશે આ વખતે યુવા ડિરેક્ટર્સ બિનહરીફ ચૂંટાઇ આવ્યા

Breaking News