Breaking News/ સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજ. યુનિ.માં પેપર ખુલ્યાનો આક્ષેપ, યુનિવર્સીટીમાં બેન્કિંગનું પેપર ખુલ્યાનો આક્ષેપ, વીર નર્મદ દક્ષિણ ગુજરાતના સેનેટ સભ્યનો આક્ષેપ, બેન્કિંગના પેપર ખોલી નાખ્યા હોવાના આક્ષેપ, સમગ્ર મામલે યુનિવર્સીટીના કુલપતિને ફરિયાદ કરાઈ, પેપર ખુલ્યા એ પેપર ફૂટ્યા બરાબર: ભાવેશ રબારી, અમરોલી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જાણ કરાઈ: ભાવેશ રબારી, વિદ્યાર્થીઓ ટેલિફોનિક જાણ કરાઈ: ભાવેશ રબારી

Breaking News
Breaking News