Gujarat/ સુરત વેક્સિનની કામગીરી આજથી ફરી શરૂ, શહેરના 160 સેન્ટરો પરથી આપવામાં આવશે રસી, રસીકરણ કેન્દ્રો પર વહેલી સવારથી લોકોની લાઈન, રસી લેવા માટે સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ, ડોઝ ઓછા આવતા લોકોની પરેશાની વધી, તમામ સેન્ટરો પરથી 300 થી 400 લોકો રહે છે વેકસીનથી વંચિત,

Breaking News