Breaking News/ સુરત: વેન્ચુરા એરકનેક્ટ દ્વારા વધુ એક ફલાઇટ શરૂ કરાઈ, આંતરરાજ્ય વિમાન સેવાના પ્રોજેક્ટમાં વધુ એક વિમાનની ફાળવણી, પાટીલ અને હર્ષ સંઘવીની આગેવાનીમાં પ્લેનનું લોકાર્પણ કરાયું, અત્યાર સુધી 9 સીટરના 2 પ્લેન, હવે વધુ એક પ્લેનનો ઉમેરો, મુસાફરોનો ઘસારો જોતા એક પ્લેન વધારવામાં આવ્યું, વેન્ચુરા એરલાઇન્સના સવજી ધોળકિયા પણ હાજર રહયા, સુરતથી અમદાવાદ સુધીની 9 સીટર ફલાઇટ આજથી શરૂ  

Breaking News
Breaking News