Gujarat/ સુરત શહેરમાં કોરોનાનો અજગરી ભરડો, સિવિલ અને સ્મિમેરમાં 1315 દર્દીઓ ગંભીર, સિવિલમાં 1149 પૈકી 1066 દર્દીઓ ગંભીર, સિવિલમાં આશરે 92 તક દર્દીઓ ગંભીર, 14 વેન્ટિલેટર, અને 877 દર્દીઓ ઓક્સિજન પર , સ્મીમેરમાં 283 પૈકી 275 દર્દીઓ ગંભીર, સ્મિમેરમાં આશરે 98 ટકા દર્દીઓ ગંભીર, 12 વેન્ટિલેટર, અને 191 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર

Breaking News