Gujarat/ સુરત શહેરમાં કોરોનાનો કેર યથાવત, મનપાએ શાળાઓમાં ટેસ્ટિંગ સઘન કર્યું, 50 શાળાઓમાં 2746 કોરોના ટેસ્ટિંગ કરાયા, 2746 ટેસ્ટિંગમાં 5 શિક્ષકો કોરોનો પોઝિટિવ , 12 વિદ્યાર્થીઓ મળી 17 પોઝિટિવ આવ્યા, બહારગામથી આવતા લોકોને ફરજિયાત કોરોન્ટાઇન, સુરતમાં 24 કલાકમાં 161 પોઝિટિવ કેસ નોંધાયા

Breaking News