Surat/ સુરત શહેરમાં કોરોના રોકેટ ગતિએ વધ્યો, શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ, 3 સોસાયટીમાં આવ્યા 31 કોરોનાના કેસ, ઘોડદોડ રોડ નંદીગ્રામ સોસાયટીમાં 14 કેસ, પ્રતીક એપાર્ટમેન્ટમાં 8 કેસ કોરોના પોઝિટિવ, વેસુમાં શૃંગાર રેસિડેન્સીમાં 9 કેસ પોઝિટિવ, મનપા દ્વારા 3 સોસાયટી કલ્સ્ટર કન્ટેઇનમેન્ટ જાહેર

Breaking News