Gujarat/ સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો , ટેક્સટાઇલ ટ્રેડર્સ એસો.ની લોકડાઉનની માગ , 7 દિવસના લોકડાઉન માટે સીએમને લખ્યો પત્ર, કાપડ ઉદ્યોગમાં એક સપ્તાહ લોકડાઉનની માગ , હીરા ઉદ્યોગકારો પાસે પણ સરકારે મંતવ્ય મંગાવ્યું

Breaking News