Gujarat/ સુરત શહેરમાં વકરી રહ્યો છે કોરોનાનો કેર, 24 કલાકમાં કોરોનાના 125 કેસો નોંધાયા, ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા, ટેસ્ટિંગ દરમિયાન 22 પોઝિટિવ નોંધાયા, 15 દુકાનના માલિકો આવ્યા પોઝિટિવ, મનપા દ્વારા SOPના પાલન માટે કાર્યવાહી , કોવિડ નિયમોનુ ઉલ્લંઘન કરનારને કરાશે દંડિત

Breaking News