Breaking News/ સુરત:વરાછામાં ભૃણ મળવાનો મામલો ટોયલેટમાંથી ભૃણ મળી આવ્યું હતું પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પાટીચાલમાં રહેતા પ્રેમી પંખીડાએ કૃત્ય કર્યું હતું યુવતીને ગર્ભ રહેતા ભૃણને ટોયલેટમાં ફેંકયું હતું વરાછા પોલીસે બંને પ્રેમી પંખીડાની કરી ધરપકડ

Breaking News