International/ ન્યૂઝીલેન્ડમાં ફરીથી ત્રાસવાદી હુમલો, ક્રાઈસ્ટચર્ચ જેવી ઘટના ઓકલેન્ડના સુપરમાર્કેટમાં બની, હુમલાખોરે છ વ્યક્તિઓને ચાકુ માર્યા, ઓકલેન્ડના lean મોલ સુપર માર્કેટમાં બની ઘટના , પોલીસે હુમલાખોરને ઠાર માર્યો, ISIS માંથી પ્રેરણા લઇ હુમલો:પીએમ જેસિંડા , હુમલાખોર શ્રીલંકાનો નાગરિક

Breaking News