મહાઠગ ઝડપાયો/ પાટણઃસિધ્ધપુરમાં મહાઠગ ઝડપાયો અમેરિકાથી દિલ્હી આવતા જ પોલીસે દબોચ્યો દિલ્હી એરપોર્ટથી પોલીસે આરોપીને પકડયો બે વર્ષથી ફરાર ઠગ નિલેશ પંડયા પકડાયો ખોટા દસ્તાવેજથી લગ્નનું સર્ટી. બનાવ્યું હતું બે સંતાનોની માતાને અમેરિકાની લાલચ આપી હતી અમેરિકાની લાલચ આપી મહિલાઓને છેતરતો મહિલાના પતિએ 2 વર્ષ પહેલા નોંધાવી હતી ફરિયાદ અમેરિકાની સિટીઝનશીપ હોવાથી ફરાર હતો

Breaking News