Gujarat/ સુરત સિવિલનાં સુપ્રિટેન્ડેન્ટની કરાઇ તાત્કાલિક બદલી, સુરતમાં સંક્રમણ વધતાં તંત્ર એકશન મોડમાં, તાત્કાલિક અસરથી સિવિલ સુપ્રિટેન્ડન્ટ બદલાયા, ડો.એસ.એમ.પટેલને બદલે ડો.રાગિણી વર્માને અપાયો ચાર્જ

Breaking News