Gujarat/ સુરત સિવિલ હોસ્પિટલોમાં ઇન્જેક્શન લેવા લાઇનો , ઇન્જેક્શનની લાઈનમાં ઉભેલા લોકોએ કર્યો હંગામો, નવી સિવિલમાં પણ રાતથી લોકો ઉભા છે કતારમાં, કલેકટરની સૂચના છતાં દર્દીઓના સગાઓ કતારમાં, ઈન્જેકશન માટે વ્યવસ્થા ગોઠવવા કલેકટરની તાકીદ

Breaking News