Breaking News/ મહીસાગર જીલ્લાની કોટેજ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીએ કરી આત્મહત્યા, હોસ્પિટલના કર્મચારી મનોજ પટેલે કરી આત્મહત્યા, મૃતકના પરિવારજનોના હોસ્પિટલના ડોક્ટર પર આક્ષેપ, ડોક્ટર દ્વારા નશાની હાલતમાં ફોન પર અપાઈ હતી ધમકી, ધમકી આપતા આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ, ડૉ. ધર્મેન્દ્ર ચૌહાણ દ્વારા ધમકી અપાઈ હોવાના આક્ષેપ, જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નોકરી કરતો હતો મૃતક મનોજ પટેલ, મૃતકની અંતિમ સુસાઇડ નોટ પોલીસને હાથ લાગી, લુણાવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી,

Breaking News