સટ્ટાકાંડ/ સુરત: 7800 કરોડના સટ્ટાકાંડનો મામલો નાણાં હેરફેર કરનાર હુસૈન મકાસવાળા ઝડપાયો ઇકો સેલ દ્વારા કરવામાં આવી ધરપકડ ધરપકડથી બચવા હિમાચલપ્રદેશ ભાગી ગયો હતો હુસૈન ઓક્ટો.-22 માં ડીંડોલીથી રેકેટ ઝડપાયું હતું શિવ એન્ટરપ્રાઈઝમાંથી ઝડપાયું હતું સટ્ટાકાંડ 3 જુગારની એપમાં સટ્ટાની રકમની હેરાફેરી કરતા હતા દુબઇ રહેતા કિશન અને કુખ્યાત બુકી વિદેશ ભાગી છૂટ્યા

Breaking News