મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- લગ્ન પ્રસંગ માટે ઓનલાઇન મંજૂરી લેવી પડશે
- પ્રસંગમાં 100થી વધુ લોકોને મંજૂરી નહીં મળે
- રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું
- WWW.digitalgujarat.gov.in પર મંજૂરી
- પોલીસ,વહીવટી અધિકારી માગી શકે છે પુરાવો
- રજિસ્ટ્રેશન માટે સરકારે બનાવ્યું નવું સોફ્ટવેર
- લગ્ન માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરિજિયાત
- પહેલા સરકારે લગ્ન માટે મંજૂરી નહિ લેવી પડે તેમ કહ્યું હતું
- ઓર્ગેનાઈઝિંગ મેરેજ ફંકશન નામનું બનાવ્યું ઓનલાઈન સોફટવેર
અહીં વાંચો સરકારનું નોટીફિકેશન
લગ્નો માટે ઓનલાઇન Registration બાબત – શું છે સરકારનું ફરમાન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…