Gujarat/ સુરત BRTSના 4 રૂટ આજથી કરાશે શરૂ, 50 ટકા મુસાફરો સાથે રૂટ પર BRTS દોડશે, અગાઉ 8 રૂટ પર શરૂ કરવામાં આવી હતી બસ , સંક્રમણ ઘટતા સુરતમાં વધુ 4 રૂટ કરાશે શરૂ, 4 રૂટો ઉપર 82 બસો શરૂ કરવામાં આવશે, BRTS શરૂ થતાં લોકોને મળી રાહત

Breaking News