Gujarat/ બનાસકાંઠા જિ. ભાજપ સંગઠનના હોદ્દેદારાની વરણી, ડીસા શહેર પ્રમુખ તરીકે પ્રતિક વઢિયારની વરણી , થરા શહેર પ્રમુખ તરીકે અનુભા કરણસિંહની વરણી , ધાનેરા શહેર પ્રમુખ તરીકે પુનમાજી સુથારની વરણી , વાવ તા.પ્રમુખ તરીકે વિરજી ધર્માભાઈની વરણી , થરાદ તા.પ્રમુખ તરીકે ઉમેદસિંહ હમીરસિંહની વરણી, બનાસકાંઠા જિ.ભાજપ પ્રમુખે મોડી રાત્રે કરી જાહેરાત

Breaking News