જીએસટી દરોડા/ સુરત: GST દરોડાનો મામલો, સુરત અને બારડોલીમાં પાડયા હતા દરોડા, દરોડામાં 1.20 કરોડની કરચોરી સામે આવી, બારડોલીના 11 આર્કિટેક પર પડાયા હતા દરોડા, મીઠાઈ-કેકના વિક્રેતાઓને ત્યાં પણ દરોડા

         

Breaking News