અકસ્માત/ છોટાઉદેપુર: તેજગઢ પાસે કારનો અકસ્માત, અકસ્માત બાદ C.N.G કારમા લાગી આગ, કારમા સવાર કારચાલક બળીને થયો ભડથુ, વડોદરાથી છોટાઉદેપુર તરફ જઈ રહી હતી કાર, વહેલી સવારે બોડેલી-છોટાઉદેપુર હાઈવે પરનો બનાવ, તેજગઢ રેલ્વે ફાટક પાસે વારંવાર અકસ્માતના બનાવો, પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

Breaking News