અકસ્માત/ અમદાવાદ: સરદારનગરમાં કોતરપુર ટર્નિંગ પાસે અક્માત, એક્ટિવા પર જતા 16 વર્ષના વિદ્યાર્થીનું મોત, એક્ટીવા પર બેઠેલી વિદ્યાર્થિની ઘાયલ, એક્ટીવા સ્લીપ થતાં બની ઘટના, બંને સવારે સ્કૂલે જતા હતા, ટ્રાફિક પોલીસે લાઇસન્સ અંગે તપાસ શરૂ કરી

Uncategorized