Gujarat/ સુરત IPL અને ઓનલાઈન સટ્ટો રમતા બે ઝડપાયા, પાંડેસરા પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ, અલથાણ ખાતે રહેતો બુકી વોન્ટેડ જાહેર કરાયો, પાંડેસરા પોલીસે બે સટ્ટોડીયાની ધરપકડ કરી , આ મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News