ગુજરાત/ સુરત:GPCBએ 5 મિલોને ક્લોઝર નોટિસ આપી ગંદાપાણી અને પ્રદૂષણની ફરિયાદને લઈને નોટિસ સાયણની 2 ,ઉંબેર ગામની 3 મિલોને કલોઝર નોટિસ ગંદા પાણીને ટ્રિટમેન્ટ કર્યા વગર જ છોડાતુ હતુ અનેક ફરિયાદ GPCBને મળી હતી

Breaking News