આત્મહત્યા/ સુરેન્દ્રનગરઃ ટ્રેન નીચે પડતુ મુકી યુવકનો આપઘાત થાનમાં ટ્રેન નીચે પડતું મૂકી યુવાને જીવન ટૂંકાવ્યું અગમ્ય કારણોસર યુવકે કર્યો આપઘાત ઘટના સ્થળેથી યુવાનનું બાઇક મળી આવ્યુ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News