Surendranagar/ સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા જૂથ અથડામણ મામલો 200થી વધુ લોકોના ટોળા દ્વારા પોલીસ પર હુમલો મોચીવાડ વિસ્તારમાં મોડી રાત્રે બની ઘટના સમજાવા ગયેલ પોલીસ પર કર્યો હુમલો 1 PI અને 2 પોલીસકર્મી સહિત 3ને ઇજા ટોળાને વિખેરવા 20થી વધુ ટીયર ગેસ સેલ છોડાયા બે જૂથ વચ્ચે થઈ હતી અથડામણ સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Breaking News