Breaking News/ સુરેન્દ્રનગરઃ ભાજપના ઉમેદવારનો ગામડે ગામડે પ્રચાર ભાજપ ઉમેદવાર પ્રકાશ વરમોરાએ કર્યો પ્રચરા ધ્રાંગધ્રા વિધાનસભા ગામડે ગામડે પ્રચાર કાર્યક્રમ ગણેશપુર,પ્રકાશનગર,ઈંગોરાળા ખાતે પ્રચાર શક્તિગઢ,રામેશ્વર,ખોડ,જુના અમરાપર ખાતે પ્રચાર ભાજપના પ્રચાર કાર્યક્રમમાં લોકોનો સારો પ્રતિસાદ ગામમાં લોકોએ પ્રકાશ વરમોરાનું કર્યું સ્વાગત

Breaking News