Breaking News/ સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત પીકઅપ વાન પલટી મારી જતા સર્જાયો અકસ્માત અન્ય 10 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત પાણશીણા ગામના પાટિયા પાસેની ઘટના

Breaking News