નકલી નોટો ઝડપાઈ/ સુરેન્દ્રનગર:નકલી ચલણી નોટો સાથે યુવાન ઝડપાયો 100ના દરની 134 નકલી નોટો કબ્જે કરાઇ લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે રાહુલ વાળોદરા નામના 25 વર્ષીય યુવાન ઝડપાયો

Breaking News