રાજ્ય સરકારની નીતિઓને લઇને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.સુરેન્દ્રનગરમાં યુથ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીના વિરોધમાં પુતળા દહન કરવામાં આવ્યું.મહત્વનું છે કે, કાર્યકરોના વિરોધને લઇને પોલીસ અને કાર્યકરો વચ્ચે નાશભાગ મચી હતી.ત્યાર બાદ કાર્યકરો હાઇવે પર મુખ્યમંત્રીના પુતળુ ફૂંકવામાં સફળ રહ્યા હતા.
Not Set/
સુરેન્દ્રનગરમાં યુથ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીના વિરોધમાં પુતળા દહન કરવામાં આવ્યું