Gujarat/ સુરેન્દ્રનગરમાં રાજકોટનો યુવક લૂંટાયો , દર્શન હોટલમાં ખાનગી ટ્રાવેલ્સમાં આવ્યો હતો યુવક , રૂ. 88.55 લાખના સોનાની લૂંટ , રાજકોટની ગ્રીનલેંડ ચોકડીથી નીકળ્યો હતો યુવક , બસમાં મુકેલા થેલો અજાણ્યા શખ્સો લઇને ફરાર , પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી , હોટલના CCTV ફૂટેજ પણ લેવામાં આવ્યા , લીંબડી રાજકોટ હાઇવે ઉપર આવેલી હોટલની ઘટના

Breaking News