Breaking News/ સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, દરબાર બોર્ડિંગની 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, જમ્યા પછી અચાનક જ વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલટી થયા, ફૂડ પોઇઝનિંગની અસર થતા તમામને હોસ્પિટલ ખસેડાયા, વિદ્યાર્થિનીઓએ ગત રાતે દૂધ અને બટેકાના શાકનું લીધું હતું ભોજન, વિદ્યાર્થિનીઓના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા, ઘટનાને પગલે સમાજના અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા  

Breaking News
Breaking News