Gujarat/ સુરેન્દ્રનગરમાં શહેર ભાજપ પ્રમુખની દાદાગીરી , ખાનગી હોસ્પિટલને પાલિકા તંત્ર એ માર્યું સીલ , ફાયર NOC ન હોવાથી સીલ કરતા કર્યું ગેરવર્તન , ચીફ ફાયર ઓફિસર સાથે ગેરવર્તનથી લોકોમાં રોષ , ભાજપ પ્રમુખની માલિકીની બિલ્ડિંગમાં છે હોસ્પિટલ

Breaking News