Gujarat/ સુરેન્દ્રનગર અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં મળ્યો,  લીંબડી અમદાવાદ હાઇવે પરની ઘટના,  યુવાન બેભાન હાલતમાં મળી આવતા ચકચાર,  કપાસના જીનની પાછળના ભાગમાં બેભાન હાલતમાં,  પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે,  સ્થાનિકોએ યુવાનને કાદવમાંથી કાઢ્યો બહાર,  યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં કરાયો દાખલ

Breaking News