National/ સેકન્ડ વેવના મોરચે મોટી રાહત,કોરોનાના નવા કેસ 1 લાખની નીચે,સવા બે માસનું સૌથી નીચલું સ્તર,24 કલાકમાં 90 હજાર નવા કેસ,રિકવરી ફરી વાર નવા કેસથી ડબલ,24 કલાકમાં પોણા બે લાખ રિકવરી,24 કલાકમાં ટેસ્ટિંગમાં મોટો ઘટાડો,16 લાખ જ ટેસ્ટ થતાં ઘટ્યો આંકડો,એક્ટિવ કેસ બચ્યાં હવે સવા તેર લાખ

Breaking News