Attack/ મેઘરજના પાણીબોર ગામે અરવલ્લી વીજ કંપનીની ટીમ પર હુમલો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…અરવલ્લી વીજ કંપનીની ટીમ પર હુમલો, મેઘરજના પાણીબોર ગામમાં કર્યો હુમલો

Breaking News
attack મેઘરજના પાણીબોર ગામે અરવલ્લી વીજ કંપનીની ટીમ પર હુમલો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અરવલ્લી વીજ કંપનીની ટીમ પર હુમલો
  • મેઘરજના પાણીબોર ગામમાં કર્યો હુમલો
  • મેઘરજ અને માલપુરની બે ગાડીઓ પર પથ્થરમારો
  • વીજ કંપનીની એક કારમાં તોડફોડ કરાઈ
  • મેઘરજ પોલીસ મથકે વીજ વિભાગ આપશે ફરિયાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…