ગાંધીનગર/ ફાયરિંગ કેસનો મામલો પ્રેમ પ્રકરણમાં હત્યાને આપવામાં આવ્યો અંજામ પોલીસે બે આરોપીઓને દબોચી લીધા આરોપી વેડાનો વતની હોવાનું ખુલ્યું મૃતકની પત્નીનો પણ હત્યામાં રોલ હોવાનું બહાર આવ્યું બન્ને આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું આરોપીઓ બાઇક પર આવી હત્યા કરી ફરાર થઈ ગયા હતા

Breaking News