Not Set/ સેરેના વિલિયમ્સના ઘરે દીકરીનો જન્મ,ટ્વિટર પર કોચે કરી જાહેરાત

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનીસ ખેલાડી સેરેના વિલિયમ્સે દીકરી ને જન્મ આપ્યો હતો. આ ખુશખબર કોચ પેટ્રિક મોરેટોગ્લુએ ટ્વિટર પર કરી હતી. ૩૫વર્ષીય સેરેનાએ ‘રેડીટ’ના સ્થાપક એલેકસીસ ઓહેનિયન સાથે સગાઇ કરી છે. સેરેના ગર્ભાવસ્થા ધારણ કર્યા બાદ ટેનીસ સ્પર્ધા રમી નથી. સેરેનાએ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જાન્યુવારીમાં જીત્યું હતું. તે પછી પોતે ગર્ભવતી હોવાની જાહેરાત કરી હતી. સેરેના […]

Sports
2 9 sere સેરેના વિલિયમ્સના ઘરે દીકરીનો જન્મ,ટ્વિટર પર કોચે કરી જાહેરાત

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનીસ ખેલાડી સેરેના વિલિયમ્સે દીકરી ને જન્મ આપ્યો હતો. આ ખુશખબર કોચ પેટ્રિક મોરેટોગ્લુએ ટ્વિટર પર કરી હતી. ૩૫વર્ષીય સેરેનાએ ‘રેડીટ’ના સ્થાપક એલેકસીસ ઓહેનિયન સાથે સગાઇ કરી છે. સેરેના ગર્ભાવસ્થા ધારણ કર્યા બાદ ટેનીસ સ્પર્ધા રમી નથી. સેરેનાએ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જાન્યુવારીમાં જીત્યું હતું. તે પછી પોતે ગર્ભવતી હોવાની જાહેરાત કરી હતી.

સેરેના વિલિયમ્સના ઘરે દીકરીના જન્મ ના સમચાર વેહતા થતા ઓહેનિયન ત્યાં અભિનંદનનો વરસાદથઈ ગયો હતો.