Not Set/ કોલકાતા ટેસ્ટ : ભારતની પહેલી ઇનિંગ ૧૭૨ રનમાં સમેટાઈ, લકમલની ૪ વિકેટ

કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ૩ ટેસ્ટ મેચ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરૂઆત નબળી રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમ માત્ર ૧૭૨ રનમાં સમેટાઈ ગઈ હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં મધ્યમ હરોળના બેટ્સમેન ચેતેશ્વર પુજારા માત્ર ક્રીઝ પર ટકી શક્યો હતો. પુજારાએ સર્વાધિક ૫૨ રન […]

Sports
કોલકાતા ટેસ્ટ : ભારતની પહેલી ઇનિંગ ૧૭૨ રનમાં સમેટાઈ, લકમલની ૪ વિકેટ

કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ૩ ટેસ્ટ મેચ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરૂઆત નબળી રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમ માત્ર ૧૭૨ રનમાં સમેટાઈ ગઈ હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં મધ્યમ હરોળના બેટ્સમેન ચેતેશ્વર પુજારા માત્ર ક્રીઝ પર ટકી શક્યો હતો. પુજારાએ સર્વાધિક ૫૨ રન બનાવ્યા હતા જયારે શ્રીલંકાના ઝડપી બોલર સુરંગા લકમલે ૪ વિકેટ ઝડપી હતી.