Not Set/ સૈનાના તમામ મુખ્યાલયોમાં કંપ્લેન બોક્સ મુકવામાં આવશઃ સૈના પ્રમુખ

નવી દિલ્હીઃ દેશની અલગ અલગ સુરક્ષા એજેન્સીઓ સાથે જોડાયેલા જવાનોએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરીને અલગ અલગ મુદ્દે ફરિયાદ કરી હતી. આને આધાર બનાવીને સૈના પ્રમુખ પ્રેસ કોન્ફ્રન્સ કરીને જવાનોને કહ્યું હતું કે, કોઇ પણ પ્રકારની ફરિયાદ કે સુચના હોય તો સિધી મને જણાવો સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે,સૈનાના કમાન્ડર અને મુખ્યાલયોમાં કમ્પ્લેન્ટ […]

Uncategorized
army 13 01 2017 1484297433 storyimage સૈનાના તમામ મુખ્યાલયોમાં કંપ્લેન બોક્સ મુકવામાં આવશઃ સૈના પ્રમુખ

નવી દિલ્હીઃ દેશની અલગ અલગ સુરક્ષા એજેન્સીઓ સાથે જોડાયેલા જવાનોએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરીને અલગ અલગ મુદ્દે ફરિયાદ કરી હતી. આને આધાર બનાવીને સૈના પ્રમુખ પ્રેસ કોન્ફ્રન્સ કરીને જવાનોને કહ્યું હતું કે, કોઇ પણ પ્રકારની ફરિયાદ કે સુચના હોય તો સિધી મને જણાવો સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે,સૈનાના કમાન્ડર અને મુખ્યાલયોમાં કમ્પ્લેન્ટ બોક્સ રાખવામાં આવ્યા છે. જેમા કોઇ પણ ફરિયાદ હોય તો  તે મને ફરિયાદ કરી શકે છે. આ બોક્સમાં નાખવામાં આવનાર પત્રો સિદ્ધા મારા દ્વારા ખોલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સેનામાં લાંસ નાયક યજ્ઞ પ્રતાપ સિંહનો વિડીયો સામે આવ્યો છે. ટીવી ચેનલ્સ પર દેખાડવામાં આવતા વિડિયોમાં લાંસ નાયક યજ્ઞ પ્રતાપ પોતાના મોટા અધિકારીઓ પર ખુદને હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે  યજ્ઞના અધિકારીઓના વ્યવહારો પર તીખી પ્રતિક્રિયા આપતા સવાલ ઉભા કર્યા હતા કે, જવાનો પાસે કપડા ધોવડાવા અને બૂટ પોલિસ કરાવવું કેવી રીતે સાચુ કહી શકાય