Not Set/ સૈના અધ્યક્ષની નિમણૂંકને લિઇને વિવાદ, નિયુક્તિમાં વરિષ્ઠતાને ધ્યાનમાં રાખવામાં નથી આવીઃ કૉંગ્રેસ

નવી દિલ્હીઃ મોદી સરકારે લેફ્ટિનેટ જનરલ બીપીન રાવતને સૈના અધ્યક્ષ બનાવ્યા છે. તેમજ એર માર્શલ બીએસ ધનોવાને વાયુસેના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કૉંગ્રેસે બીપીન રાવતની નિયુક્તિ પર સવા ઉઠવ્ય છે. કૉંગ્રેસે કહ્યું હતું કે, નિયુક્તિમાં વિરિષ્ઠતાનું ધ્યાન રાખવામાં નથી આવ્યું. કૉંગ્રેસ નેતા અન પૂર્વ કેંદ્રિય મંત્રી મનીષ તિવારીએ ટ્વીટર પર સવાલ ઉઠાવતા પુછ્યું હતું કે, […]

Uncategorized

નવી દિલ્હીઃ મોદી સરકારે લેફ્ટિનેટ જનરલ બીપીન રાવતને સૈના અધ્યક્ષ બનાવ્યા છે. તેમજ એર માર્શલ બીએસ ધનોવાને વાયુસેના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કૉંગ્રેસે બીપીન રાવતની નિયુક્તિ પર સવા ઉઠવ્ય છે. કૉંગ્રેસે કહ્યું હતું કે, નિયુક્તિમાં વિરિષ્ઠતાનું ધ્યાન રાખવામાં નથી આવ્યું.

કૉંગ્રેસ નેતા અન પૂર્વ કેંદ્રિય મંત્રી મનીષ તિવારીએ ટ્વીટર પર સવાલ ઉઠાવતા પુછ્યું હતું કે, આર્મી ચીફની નિયુક્તિમાં કેમ સિનિયોરિટીને ધ્યાનમાં નથી લેવામાં આવી? કેમ લેફ્ટિનેટ નજરલ મોહમ્મદ અલી હરીજની જગ્યાએ બીપીન રાવતને પ્રાથમિક્તા આપવામાં આવી છે. યૂર્વી સૈના કમાન્ડર કમાંડર લેફિનેટ જનરલ પ્રવીણ બખ્શી સૈના પ્રમુખ જનરલ દલબીર સિંહ બાદ સૌથી વરિષ્ઠ છે. દક્ષિણી સૈના કમાંડર લેફ્ટિનેટ જનરલ હરીજ ત્યાર બાદ સૌથી વરિષ્ઠ છે.

તિવારીએ દાવો કર્યો છે કે, લેફ્ટિનેટ જનરલ રાવત ત્રીજા નહિ પણ ચોથા વરિષ્ઠ છે. તેમજ મધ્ય કમાંડ સેના સૈના કમાનના લેફ્ટિનેટ જનરલ બીએસ નેગી તેનાથી પણ વરિષ્ઠ છે. સીપીઆઇ (એમ) પોલિત બ્યૂરના સભ્ય મોહમ્મદ સલીમે કહ્યું કે, ‘અમે સશસ્ત્ર બળો સંબંધિત મુદ્દે કોઇ ટિપ્પણી નથી કરતા, પરંતું એવું લાગી રહ્યું છે કે, સરકાર ભારતના પ્રમુખ સંસ્થાનોના નિયમોને બદલવાનો પ્રયાસ કરી રહી છે.’ 1983 માં લેફ્ટિનેટ જનરલ એએસ વૈદ્યને થલ સૈના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેનાથી વરિષ્ઠ સેનાધિકારી લેફ્ટિનેટ જનરલ એસકે સિન્હા હતા.