Not Set/ સૈફ અલી ખાન સાથે સારા અલી ખાને શેર કર્યો આ સુંદર ફોટો, કેપ્શનમાં લખ્યું LOVE YOU…..

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને બુધવારે તેના પિતા અને અભિનેતા સૈફ અલી ખાન સાથેનો ફોટો શેર કર્યો હતો. સારાએ તેના બાળપણની એક જૂની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે તેના પિતાના ખોળામાં જોવા મળી રહી છે. આ સાથે સારાએ લખ્યું- ‘ એક ઇન્સાન જો હમેશાં સે પ્રેમ કી પરિભાષા, પ્યાર ક પ્રતિક ઓર […]

Uncategorized
c1c9edc04c01303db6f784bc46c681f2 સૈફ અલી ખાન સાથે સારા અલી ખાને શેર કર્યો આ સુંદર ફોટો, કેપ્શનમાં લખ્યું LOVE YOU.....

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને બુધવારે તેના પિતા અને અભિનેતા સૈફ અલી ખાન સાથેનો ફોટો શેર કર્યો હતો. સારાએ તેના બાળપણની એક જૂની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે તેના પિતાના ખોળામાં જોવા મળી રહી છે.

આ સાથે સારાએ લખ્યું- ‘ એક ઇન્સાન જો હમેશાં સે પ્રેમ કી પરિભાષા, પ્યાર ક પ્રતિક ઓર મિકી માઉસ કા સાકાર રૂપ રહા હૈ. LOVE YOU  અબ્બા. આ અંગે ટિપ્પણી કરતાં તેના એક પ્રશંસકે લખ્યું કે, ‘પિતા ઓર બેટી કી એક પ્યારી સિ તસ્વીર.’ તો અન્ય એકે લખ્યું પિતા ઓર બેટી કી બેટ્સ જોડી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, આગામી સમયમાં સૈફ ‘બંટી ઓર બબલી 2’માં રાની મુખર્જીની સાથે જોવા મળશે અને આનંદ એલ દ્વારા દિગ્દર્શિત ‘અતરંગી રે’માં સારા અક્ષય કુમાર અને ધનુષની સાથે જોવા મળશે. આ સિવાય તે ડેવિડ ધવનની ફિલ્મ કુલી નંબર વનમાં વરુણ ધવનની અપોજિટ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.