Not Set/ સોનાક્ષી સિન્હા પહેલીવાર  પિતા શત્રુઘ્ન સિંહા સાથે એક મ્યુઝિક વીડિયોમાં મળશે જોવા

બોલીવુડ અભિનેતા શત્રુઘ્ન સિન્હા પહેલી વાર તેમની દીકરી અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે નવા મ્યુઝિક વીડિયો ‘જરૂરત’ માં સ્ક્રીન સ્પેસ શેર કરશે. મ્યુઝિક વીડિયો ‘જરૂરત’ માં કિરણ બેદી, સોનલ માનસિંહ, લક્ષ્મી અગ્રવાલ, લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને અની ચોયિંગ ડોલ્મા પણ જોવા મળશે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, “આ ગીત લોકોના દર્દનું વ્યક્ત કરી આજાદી આપે છે. હું સકારાત્મક […]

Uncategorized
b8c7781eda27374ab01483531dd34fd3 સોનાક્ષી સિન્હા પહેલીવાર  પિતા શત્રુઘ્ન સિંહા સાથે એક મ્યુઝિક વીડિયોમાં મળશે જોવા

બોલીવુડ અભિનેતા શત્રુઘ્ન સિન્હા પહેલી વાર તેમની દીકરી અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે નવા મ્યુઝિક વીડિયો ‘જરૂરત’ માં સ્ક્રીન સ્પેસ શેર કરશે. મ્યુઝિક વીડિયો ‘જરૂરત’ માં કિરણ બેદી, સોનલ માનસિંહ, લક્ષ્મી અગ્રવાલ, લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને અની ચોયિંગ ડોલ્મા પણ જોવા મળશે.

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, “આ ગીત લોકોના દર્દનું વ્યક્ત કરી આજાદી આપે છે. હું સકારાત્મક છું કે આપણે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈશું અને મને આનંદ છે કે મેં આવી સકારાત્મક અને રચનાત્મક પહેલમાં મારો અવાજ આપ્યો છે.”

View this post on Instagram

All of us are going through a tumultuous situation, and the only way out is with unity, while extending heartfelt support to each one possible. I am happy to bring you all my upcoming project, ‘Zaroorat’. It’s a story of you, it’s a story of everyone at this time, and it’s a journey of writing it together. I am glad to have my daughter @aslisona join me to share this message with you all. . Conceived and Conceptualized by: @iamvarun_gupta . Graced by @kiranbediofficial @mansingh.sonal @laxminarayan_tripathi @thelaxmiagarwal @anichoyingdrolma . . Featuring @vastavikmuhfaad @thisissimran_ @Viviviolinaa @shruti_unwind @ajaykeswaniofficial . . Presented & Brought to you by @republikofmusik @beyondmusicindia @whitebillionairerecord . Directed by:@iamvarun_gupta . Creative Producer & Writer : @shravan.pundirr.official . Produced by: @ampliifytimes . Producers: @iamvarun_gupta @subhash_bihani @veermotani @pakkhihegde @lakhiani1980 . Co-producers: @neetusingh1174 @anuragchauhanofficial . Curated & Strategized by : @republikofmusik . Exclusive Radio Partner: @redfmindia . United By: @sanjeevchaturvediofficial @shishirsamant @nikkiisharma @tusharwader @nileshbhattacharyaa @humansforhumanityofficial @agencywaale @lashkari_films @sanjuktasinhadancecompany @trikonasthamedia . #zaroorat #republikofmusik #beyondmusic #ampliifytimes #sonakshi_sinha #shatrughan_sinha #united #sonakshisinha #kiranbedi #laxmiagarwal #laxminarayantripathi #anichoyingdrolma #varungupta #varunprabhudayalgupta

A post shared by Shatrughan Sinha (@shatrughansinhaofficial) on

શ્રવણ પુંડિરે મ્યુઝિક વીડિયો ‘જરૂરત’ના લિરિક્સ લખ્યા છે. સિમરન ચૌધરી, અજય કેસવાની, શ્રુતિ અનવિન્ડ અને રેપર્સ મુહફદ અને વાયલિના સહિતના કલાકારોએ દ્વારા રેન્ડર કર્યું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ ભુજમાં જોવા મળશે. તે છેલ્લે સલમાન ખાનની વિરુદ્ધ દબંગ 3 માં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.