Not Set/ સોનાના સંગ્રહ પર મોદી સરકારનું સર્જીકલ સ્ટ્રાઇક, સોના માટે સરકારે બનાવ્યા નિમય, જુઓ મંતવ્ય

નોટબંધી બાદ કાળનાણાંને સોના રૂપે સંગ્રહ કરવાનું ચલણ વધતા સરકારે સોનાના સંગ્રહને લઇને કડક નિયમો બનાવ્યા છે. હવે પરણિત સ્ત્રી 500 ગ્રામ અને અપરણિત સ્ત્રી 250 ગ્રમથી વધુ સોનું નહી રાખી શકે. ત્યારે આ મામલે લોકો શું વિચારે છે.

Gujarat